ઝીપ અને રેર સપોર્ટ ડોક્યુમેંટ્સને એડ કરવા ખુબ જ સરળ છે. જો કોઇ તમને આ બે ફાઇલ મોકલે તો તમારે ખાલી વ્યુહને જ ક્લિક કરવાનું રહેશે
ત્યારબાદ સેવ કરીને તમે આ બે ફાઇલ તમારા જીમેલમાં એડ કરી શકો છો. અને તે આપમેળેજ ફાઇલ ફોલ્ડરમાં રન થઇ જાય છે. તમે આ ડોક્યુમેંટ (PDF)ની પ્રિંટ પણ લઇ શકો છો. આ ડોક્યુમેંટ એ તમારા કાર્યને સરળ બનાવવા માટેનો એક એડિશનલ સપોર્ટ છે. આ ફાઇલને તમે મોબાઇલમાં પણ રન કરાવી શકો છો.




