નગ્ન થવા પણ તૈયાર થઈ પણ આ લોકો તો...!


પેરૂગ્વે ફૂટબોલ ટીમનું નસીબ ખરાબ હોય તેમ લાગી રહ્યું છે. સતત બીજીવાર હોટ મોડલ લૌરીસાની માદક અદાઓ જોવાની તક ટીમે ગુમાવી દીધી છે.

પહેલા ફિફા વર્લ્ડકપ 2010 અને હવે કોપા અમેરિકા કપ 2011માં પેરૂગ્વેની ટીમ હારી ગઈ છે.

બંને વખતે લૌરિસાએ દાવો કર્યો હતો કે, જો તેની ટીમ જીતશે તો તે નગ્ન થશે. જોકે, ટીમ હારી ગઈ હતી.
 
 
 
 
 
 
 
 
 
 

24ajabgajab