payperpost


Should the ruler thirst around the humane refund?
Now that you've added your blog, we need to make sure that you own this blog.
Create a new post on your blog. Copy and paste the randomly generated sentence shown above exactly as it is given anywhere in your new post. Publish the new post so that it is viewable at your blog's URL.
Once this sentence is on your blog, come back to your PPP account and press the claim blog button. You can remove the post after you have successfully claimed the blog.

https://app.payperpost.com/blogger/info

આવુ તે કેવું સોફ્ટવેર શોધ્યું, હવે કોઈપણ જોઈ શકશે પોર્ન સાઈટ

આવુ તે કેવું સોફ્ટવેર શોધ્યું, હવે કોઈપણ જોઈ શકશે પોર્ન સાઈટ

આવુ તે કેવું સોફ્ટવેર શોધ્યું, હવે કોઈપણ જોઈ શકશે પોર્ન સાઈટ - scientist found software to detain restricted site - www.24ajabgajab.blogspot.com
આવુ તે કેવું સોફ્ટવેર શોધ્યું, હવે કોઈપણ જોઈ શકશે પોર્ન સાઈટ (porn site)

-આ સોફ્ટવેરની મદદથી ફિલ્ટરની અસર દૂર કરી યુ-ટ્યૂબ સહિત અન્ય કોઈપણ પ્રતિબંધિત સાઈટ જોઈ શકાશે

વૈજ્ઞાનિકોએ હવે નવું ડેટા સ્મગલિંગ સોફ્ટવેર વિકસાવ્યું છે જેની મદદથી ચીન જેવા દેશોમાં કોઈપણ વ્યક્તિ પ્રતિબંધિત વેબસાઈટ પણ જોઈ શકશે.

ટેલેક્સ નામનું આ સોફ્ટવેર જાણીતી એનક્રિપ્શન ટેક્નોલોજીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે જે પ્રતિબંધિત વેબસાઈટ પરના ડેટાને છુપાવી તેને સફિઁગ કરવા માટે સુરક્ષિત બનાવી દે છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે હાલમાં આ સોફ્ટવેર પ્રાયોગિક ધોરણે તૈયાર કરવામાં આવ્યું પરંતુ હાલના પરીક્ષણમાં પણ ચીનમાં બ્લોક કરવામાં આવેલી વેબસાઈટ્સ તેમાં જોઈ શકાય છે.

આ સોફ્ટવેર તૈયાર કરનાર ટીમના ડૉ. એલેકસ હેલ્ડર્મેને જણાવ્યું હતું કે ટેલેકસની મદદથી ચીની સરકાર દ્વારા મૂકેલા ફિલ્ટરની અસર દૂર કરીને યુ-ટ્યૂબ સહિતની અન્ય પ્રતિબંધિત વેબસાઈટ પણ ખૂબ સરળતાથી જોઈ શકાય છે.આ સોફ્ટવેર એવી સમસ્યાઓ સુધી પહોંચવા માટે તૈયાર કરવામાં આવ્યું છે જે અન્ય સેન્સર વિરોધી ટેક્નોલોજીઓને વધુ અસરકારક બનતી અટકાવે છે.

હાલની ઘણી સેન્સર વિરોધી ટેક્નોલોજીમાં દેશ બહારના નેટવર્ક કે સર્વર સાથે યૂઝરને જોડ઼વામાં આવે છે. એલેકસે જણાવ્યું હતું કે આ વાતને ધ્યાનમાં રાખીને આ સોફ્ટવેરમાં યૂઝરને નેટવર્ક બહારના સર્વર સાથે જોડવાના બદલે અમે નેટવર્કના પાયામાં જ કામ કરીને વેબ સેન્સરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે

   

નિયમિત સેક્સનો આ ફાયદો પણ છે, આપ જાણો છો?


નિયમિત સેક્સનો આ ફાયદો પણ છે, આપ જાણો છો?( daily sex)
-નિયમિત સેક્સ પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારીથી દુર રાખે છે

હાલમાં જ એક શોધમાં જાણવા મળ્યું છે કે સેક્સ કેન્સર જેવી બીમારીથી દુર રાખે છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે નિયમિત સેક્સ કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછુ હોય છે.

એક યૂરોલોજી ઈન્ટરનેશનલના બ્રિટિશ જર્નલમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે સેક્સથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે. રિપોર્ટ પ્રમાણે જે લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના હોય છે.

સેક્સથી તેમનામાં ભવિષ્યમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે. જ્યારે 30 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રેગ્યુલર સેક્સથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે.

   

Twitter Feed


Are you excited about the intersection of social media, online publishing and content consumption? Do you dream about scaling a system that moves more than 2 million pieces of content every day, and applies intelligence to understand how content becomes popular? Then Twitterfeed wants to talk to you!
Twitterfeed is looking for a lead engineer to work with our distributed team and to take control of the roadmap, architect new features, and implement availability and performance guarantees.
Twitterfeed is by far the largest publisher to Twitter and Facebook, with over 800,000 users pushing more than 1.6 million feeds to over 2 million Twitter and Facebook accounts, every day. When the web is changing from a place where you find content to where content finds you, Twitterfeed is well placed to do great things in this space. Twitterfeed is part of betaworks, the team behind Summize (acquired by Twitter), bit.ly, Tweetdeck and chartbeat.
We're looking for:
+ experienced web developer + strong experience with Ruby and Ruby frameworks (rails, sinatra, etc) + expertise at managing mysql, legacy data models, and schema migration
+ experience ensuring mysql availability and redundancy - multi-master, mmm, replication, partitioning, drdb, etc.
+ know how to properly normalize a data model as well as when to denormalize
+ strong unix/linux background
+ conversant in html/css/javascript
+ experience with non-relational data stores (mongo, redis, etc)
+ experience with asynchronous processing and message queues (rabbitmq, resque, zeromq, etc) + experience with caching infrastructure (nginx, varnish, squid, etc)

obsessions:
+ performance
+ caching
+ availability
+ measurement

Google World

   
    
   
  

What do you think?

24ajabgajab.blogspot.com

Ask me anything

ડાબુ સ્તન લચી પડતાં બ્રિટની કરાવશે ઓપરેશન!


બ્રિટની સ્પિયર્સ પોતાના લચી પડેલા સ્તનને ટાઈટ કરાવવા માટે બ્રેસ્ટ ઓપરેશન કરાવવાનું વિચારી રહી છે.

બ્રિટિશ ગાયિકા બ્રિટનીનું ડાબુ બ્રેસ્ટ લચી પડ્યું છે અને તેના માટે તે ઓપરેશન કરાવવાની છે. બ્રિટની બે સંતાનોની માતા છે.

29 વર્ષીય બ્રિટનીને આશા છે કે, એકવાર ઓપરેશન થઈ જશે પછી તેના બ્રેસ્ટ પર્ફેક્ટ શેઈપમાં રહેશે. તે લ્યુસિનિયામાં ઓપરેશન કરાવવાની છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે બ્રિટનીએ પોતાના બ્રા વગરના ફોટા જોયા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, તેના બ્રેસ્ટ લચી પડ્યા છે અને આ બાબત ફોટા પરથી ખ્યાલ આવી જાય છે.

બ્રિટનીના પિતા જેમીએ પણ પુત્રીને ઓપરેશન કરાવવાની છૂટ આપી દીધી છે.

બ્રિટનીએ કહ્યું હતું કે, જો તમે અંદરથી સુંદર હોવ તો બહારથી તમે સુંદર જ દેખાવ છો. આ ઓપરેશન બ્રિટનીને દસ હજાર પાઉન્ડમાં પડશે તેમ જાણવા મળ્યું છે. ઓપરેશન કરાવતા પહેલા બ્રિટની સાયકોલોજીસ્ટને મળવાની છે, જેથી તેનામાં આવી રહેલા પરિવર્તન માટે તે માનસિક રીતે તૈયાર રહે.
 

24ajabgajab