લંડન પાછા ફરતા પહેલા ટમારા એકલેસટોને ફ્રેન્ચ રિવિએરામાં પોતાના લક્ઝરી યૉટ પર એક અઠવાડિયા સુધી ક્રૂઝિંગની મજા માણી હતી. જો કે તે ફરી પાછી સર્ડિનિયામાં રજાઓ માણવા પહોંચી ગઈ છે.
એફ1 રેસરની પુત્રી ટમારા આ રજાઓ દરમિયાન પોતાની બિકીનીને બહુ જ અલગ રીતે પહેરતા તે ગમે તે ક્ષણે નીકળી શકે તેવુ લાગી રહ્યુ હતું.
તેણે પોતાની બિકીની ટોપના સ્ટ્રેપ્સને ખભાથી ઉપર ગરદનની પાછળ બાંધવાને બદલે તેના હાથ નીચેથી લઈને પાછળ બાંધ્યા હતાં. જ્યારે તે યૉટ પર ઊભી રહીને સમુદ્રની લહેરોને માણી રહી હતી ત્યારે લાગતુ હતું કે કોઈ પણ ઘડીએ તેનું બિકીની ટોપ નીચે ઉતરી આવશે.