-નિયમિત સેક્સ પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારીથી દુર રાખે છે
હાલમાં જ એક શોધમાં જાણવા મળ્યું છે કે સેક્સ કેન્સર જેવી બીમારીથી દુર રાખે છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે નિયમિત સેક્સ કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછુ હોય છે.
એક યૂરોલોજી ઈન્ટરનેશનલના બ્રિટિશ જર્નલમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે સેક્સથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે. રિપોર્ટ પ્રમાણે જે લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના હોય છે.












