એક્સ ફેક્ટરમાં નિર્ણાયકની ભૂમિકામાં કેલી રોવલેન્ડે ઘણા યુવા ચાહકો ભેગા કર્યા છે પણ હવે લાગે છે કે તે થોડા એડલ્ટ ફેન્સ ભેગા કરવા માંગે છે. વાઈબ મેગેઝિન માટે આપેલા ટોપલેસ પોઝને જોતા તો એમ જ લાગે છે.
આ 30 વર્ષીય સ્ટારે મેગેઝિનના કવર પેજ માટે સેક્સી ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. આ પોઝમાં તેણે પોતાના સ્તનને પોતાના હાથથી છૂપાવ્યા છે.
તેણે પોતાના નવા આલ્બમ હિયર આઈ એમના પ્રમોશન ભાગરૂપે છે.