આની પાસે છે 1 મિલિયન ડોલરનું હોટ બિકીની ફિગર!

 32 વર્ષીય અભિનેત્રી સોફી મોન્કની એક સમયે બહુ જ પાતળી હોવાની ટિકા થઈ હતી. તે હાલમાં જ કેલિફોર્નિયામાં એકદમ પરફેક્ટ બિકીની બોડીમાં જોવા મળી હતી.

સ્નેકસ્કિન પ્રિન્ટની ટૂંકી બિકીનીમાં તેણે પોતાના સેક્સી પગ અને ફ્લેટ ટમી દેખાડ્યા હતાં.

સોફી અને તેના મિત્રો આ સ્થળે એક પ્રાઈવેટ હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતાં.

સોફીને થોડા સમય પહેલા જ પ્લેબોય મેગેઝિન તરફથી નગ્ન પોઝ આપવા માટે 1 મિલિયન ડોલરની ઓફર થઈ હતી જે તેણે નકારી હતી.




24ajabgajab