બ્રા પહેર્યા વગર જ ડિનર કરવા પહોંચી ગઈ લિલો

 જો તે આ બહુ જાણીતી ન હોત તો લિન્ડસે લોહાનની આ હરકત માફ કરી દેવાય. પણ લિલો પાસે ફેમ અને નેમ બન્ને છે છતાં પણ તેની આ ડ્રેસિંગ સ્ટાઈલ ચીપ પબ્લિસિટી સ્ટંટથી વધારે કંઈ ન લાગે.

લિન્ડસે સારી રીતે જાણતી જ હશે કે ટાઈટ બ્લેક બારીક ટોપમાં બ્રા પહેર્યા વગર જાહેરમાં જવાથી તેના સ્તનનો ઉભાર ચોક્કસ જ દેખાઈ આવશે. તેમ છતાં લિલો બેવર્લી હિલ્સ ખાતે મિસ્ટર ચોમાં ડિનર માટે આવી ત્યારે ત્યા હાજર ફોટોગ્રાફર્સને પૂરો મસાલો આપ્યો હતો.



24ajabgajab