ઈન્ટરનેટ પર કમાણી કરવા માટે બીજી રીત છે ફાઈલ શેરિંગ. rapidshare .com/રેપીડશેર.કોમ, megaupload .com/મેગાઅપલોડ.કોમ, 4shared.com/૪શેરડ.કોમ અને hotfile .co/હોટફાઈલ.કોમ વગેરે જાણીતી ફાઈલ શેરિંગ વેબસાઈટ છે. આમાંની કોઈપણ વેબસાઈટ ઉપર તમારું અકાઉન્ટ બનાવો. તમારી કોઈ ફાઈલ અપલોડ કરી દો. પછી બીજાને તમારી લીંક આપી દો. જો તે વ્યક્તિ તમારી ફાઈલ ડાઉનલોડ કરશે તો તમને અમુક ડાઉનલોડના અમુક રુપયા મળશે.
ઉપર બતાવ્યા પ્રમાણે તમે ડીરેકટ લીંક દ્વારા અથવા કોમ્પ્યુટર માંથી કોઈ ફાઈલ સિલેક્ટ કરી અપલોડ કરી દો. અહી તમે મલ્ટીપલ લીંક પણ ઉમેરી શકો શો. જે ફાઈલ અપલોડ કરવા માંગતા હોય તે ફાઈલ ઉપર રાઈટ ક્લિક કરી લીંક કોપી કરી લો અને પછી હોટ ફાઈલ ઉપર પેસ્ટ કરી દો.
ફાઈલ અપલોડ કર્યા પછી તમને એક લીંક મળી જશે બસ તેને તમે તમારા બ્લોગ કે વેબસાઈટ ઉપર મૂકી ક્લિક વધારી શકો શો. જો તમે ફિલ્મ, ગેમ અથવા સોફ્ટવેર અપલોડ કર્યું હોય તો એવી ઘણી વેબસાઈટ છે જે ના પર તમે લીંક મૂકી લીંક શેર કરી શકો શો. અહી રહ્યું લિસ્ટ
સૌપ્રથમ હોટફાઈલ.કોમ ઉપર તમારું એકાઉન્ટ બનાવો જે ફ્રીમાં છે અહી ક્લિક કરો. ત્યારબાદ કોઈ ફાઈલ અપલોડ કરી દો. અહી તમે તમારા કોમ્પ્યુટર માંથી કોઈ ફાઈલ સિલેક્ટ કરી શકો અથવા સીધી લીંક આપી remote/રીમોટ અપલોડ પણ કરી શકો શો. નીશે બતાવ્યા પ્રમાણે.