અત્યાર સુધી તમે કોઈ ચિત્રકાર દ્વારા બ્રશ વડે સુંદર ચિત્રો બનાવ્યાનું સાંભળ્યું હશે. પરંતુ રશિયાની એક 26 વર્ષીય યુવતીએ કેનવાસ પર સુંદર ચિત્રો બનાવવા માટે એક નવી જ રીત શોધી કાઢી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવતી પોતાના બ્રેસ્ટનની મદદથી સુંદર ચિત્રોને કેનવાસ પર કંડારે છે.
26 વર્ષીય રશિયન યુવતી વિક્ટોરિયા રોમાનોવા સ્ટેટ પિટ્સબર્ગ ખાતે આવેલા હર્મિટેઝ મ્યુઝિયમમાં કામ કરે છે. વિક્ટોરિયાએ એક વર્ષ પહેલા પોતાના સ્તનની મદદથી સુંદર ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી.
વિક્ટોરિયાએ કહ્યું હતું કે મારુ સપનું હતું કે હું મારા સ્તન દ્વારા સુંદર ચિત્રો બનાવું. જો કે હું જ્યારે પણ ચિત્ર બનાવું છું ત્યારે કોઈ મને જોઈ ન જાય તેની કાળજી રાખું છું. મેં મારા સ્તનની મદદથી અમુક ગુલાબના ચિત્રો બનાવ્યા છે, જે ખૂબ જ સુંદર છે.
વિક્ટોરિયાએ પોતાના સુંદર સ્તનની મદદથી વડાપ્રધાન ડેવિડ કેમરોનનું પણ ચિત્ર બનાવ્યું છે. વિક્ટોરિયાએ કહ્યું હતું કે આમ પણ મહિલાના સ્તન શરીરનું સુંદર અંગ હોય છે. જ્યારે હું મારા સ્તન દ્વારા કેનવાસ પર રંગ પાથરું છું ત્યારે એક અલગ જ ઈફેક્ટ આવે છે.
વિક્ટોરિયાએ વધુમાં કહ્યું હતું કે મારા પાસે બ્રેસ્ટ દ્વારા બનાવવામાં આવેલા 25 ચિત્રો છે. મારા માતા-પિતાને શરૂઆતમાં મારી આવી પ્રવૃતિ પસંદ પડી ન હતી. પરંતુ હવે તેઓ પણ મારા ચિત્રોની પ્રશંસા કરી રહ્યા છે.